- વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીની કલ્યાણ હવેલીમાંથી 6 જંગલી પોપટ છોડાવાયાon May 8, 2024 at 3:56 pm
હવેલીમાં ગેરકાયદેસર કાચબા પણ રાખવામાં આવ્યા હોવાનો કાર્યકરનો દાવો, વન વિભાગે તપાસ શરૂ કરી વડોદરા:વડોદરામાં માંડવી વિસ્તારમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીના કલ્યાણ રાયજી મંદિર (હવેલી)માંથી વન વિભાગ દ્વારા 6 પહાડી પોપટ મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હવેલીમાં કાચબા છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પર્યાવરણ કાર્યકર રમેશ ગોરખભાઈ યાઇસએ વડોદરા વન વિભાગના આરએફઓને
- વડોદરા : સયાજીગંજ વિસ્તારમાં લીફ્ટમાં કામ કરતા યુવકનું કરંટ લાગવાથી મોતon May 8, 2024 at 3:00 pm
મૂળ બોરસદના યુવકની છ મહિના પહેલા જ સગાઈ થઇ હતી મૂળ બોરસદનો યુવક વડોદરા ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો. આજે બપોર દરમ્યાન સયાજીગંજ વિસ્તારમાં લીફ્ટનું કામ કરતી વખતે અચાનક કરંટ પાસ થતા કામ કરતા ત્રણ કર્મચારીઓને કરંટ લાગ્યો હતો. જે પૈકી મૂળ બોરસદના યુવકનું તાત્કલિક ઘટના સ્થળે જ મોત નીપજ્યું
- વડોદરા : ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું રીઝલ્ટ સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકાશેon May 8, 2024 at 1:44 pm
માર્કશીટ માટે પરીક્ષાર્થીઓને એક દિવસની રાહ જોવી પડશે ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા પત્ર જારી કરાયો : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતા પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે આવતીકાલે ધોરણ
- માથાભારે તત્વો બેફામ બન્યા: કરોડીયા રોડ પર દુકાનદારને માથાભારે તત્વોએ ડંડા વડે ફટકાર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદon May 8, 2024 at 1:24 pm
વડોદરા શહેરમાં માથાભારે તત્વોએ આતંક મચાવ્યો. કરોળિયા રોડ સાંઈનાથ સોસાયટી નજીક માથાભારે તત્વો દ્વારા એક દુકાનદારને ડંડાના ઘા ઝીંકી માર મારવામાં આવ્યો. સાથે દુકાનમાં તોડફોડ કરવામાં આવી છે. આ ઘટનામાં દુકાનદાર ઈજાગ્રસ્ત થયો છે.વડોદરામાં જાણેકે ખાખીનો કોઈ ખોફ જ ના રહ્યો હોય તેમ માથાભારે તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના કરોળિયા રોડ
- શું દક્ષિણ ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે?, હવામાન વિભાગે કરી મોટી આગાહીon May 8, 2024 at 11:58 am
ગાંધીનગર: છેલ્લાં એક અઠવાડિયાથી આખાય રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને ક્યારનો વટાવી ચૂક્યો છે. હવે તો ચામડી દઝાડતો આકરો તાપ સહન કરવો મુશ્કેલ બન્યો છે, ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી રાહતજનક છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગરમીમાંથી કોઈ રાહત મળશે નહીં. વાતાવરણ સુકૂં જ રહેશે, પરંતુ ત્યાર
- ‘પ્રિન્સના અંકલે દેશવાસીઓનું અપમાન કર્યું’, પિત્રોડાની રંગભેદી કોમેન્ટથી PM મોદી ગુસ્સે ભરાયાon May 8, 2024 at 11:28 am
નવી દિલ્હી: ભારતીયોના દેખાવ સાથે જોડાયેલા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુસ્સે ભરાયા છે. પિત્રોડાના નિવેદનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેલંગાણાના વારંગલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર બોલતાં કહ્યું કે આજે
- નાનકડી ભૂલે બાઈક ચાલકનો જીવ લીધો, પુણા પાટિયા નજીક થયેલા વિચિત્ર અકસ્માતના CCTV વાયરલon May 8, 2024 at 11:12 am
સુરત: કાળ ક્યારે કોનો ભોગ લઈ લે તે કોઈ કહી શકે તેમ નથી. આવી જ એક ઘટના સુરતના પુણા પાટિયા વિસ્તારમાં બની છે. અહીં ગંગા હોટલની સામે એક અકસ્માતમાં બાઈક ચાલકનું દર્દનાક મોત થયું છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પુણા પાટિયા નજીક ગંગા હોસ્પિટલ પાસે બાઈક ચાલકનું અકસ્માતમાં કમકમાટીભર્યું
- સુરત પોલીસ સામે ફિલ્મ સ્ટાર્સ પણ ઝાંખા પડે, મુંબઈ જઈ વેશપલ્ટો કરી ડ્રગ્સ સપ્લાયરોને પકડ્યાon May 8, 2024 at 10:30 am
સુરત: થોડા સમય પહેલાં શહેરના લાલગેટ વિસ્તારમાંથી પકડાયેલા 1 કરોડની કિંમતના 1 કિલો મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં સુરત એસઓજી પોલીસે મુંબઈ જઈ વેશપલટો કરી ફિલ્મી સ્ટાઈલમાં મુખ્ય આરોપી સહિત ડ્રગ્સ સપ્લાયર, પેડલર્સ અને રિટેલર્સ એવા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત એસઓજીના અધિકારીઓના વેશપલટાના ફોટા પણ વાયરલ થયા છે. સુરત શહેરમાંથી ગઈ તા. 29 એપ્રિલના રોજ
- T-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ‘જેઠાલાલ’ જેવી ટી-શર્ટ પહેરશે!, મીમ્સ થયા વાયરલon May 8, 2024 at 10:17 am
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આગામી T20 વર્લ્ડ કપ 2024માં (T20 World Cup 2024) નવી ડીઝાઇનની જર્સી (Jersey) પહેરશે. તેમજ બીસીસીઆઈએ 6 મેના રોજ આ નવી ડિઝાઇનની (New design) જર્સી લોન્ચ કરી હતી, જેમાં ખભા પર ભગવા રંગની પ્રિન્ટ છે, જ્યારે મોટાભાગની જર્સી વાદળી રંગની છે. ત્યારે જર્સીના લોન્ચ સાથે જ જર્સી
- કરનાળી કુબેર ભંડારીના મંદિરે દર્શન કરી પરત ફરતી વેળાએ ડભોઇની યુવતીનો અકસ્માત,ઘટના સ્થળે યુવતી નું મોત..on May 8, 2024 at 10:02 am
ડભોઇ ની યુવતી કરનાળી કુબેર ભંડારી મંદિરે દર્શન કરી મિત્રો સાથે સ્કોર્પિયો કાર માં ડભોઇ પરત આવી રહી હોય તે અરસામાં ડભોઇ ધરમપૂરી ગામ નજીક વળાંક પાસે સ્ક્રોપિયો કાર ચાલક નું સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા રોડની બીજી સાઈડ ઊભેલી હાઇવા ટ્રક માં કાર ધડાકા ભર અથડાતા ડભોઇ ની યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું તો